Wednesday, 15 March 2017

Ramayan na 2 vyakti - Gujarati SMS

રામાયણમાં બે વ્યકિત એવી હતી

એક વિભીષણ અને એક કૈકેયી. વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો,
છતાં પણ બગડયો નહિ.

કૈકેયી રામના રાજયમાં રહેતી હતી,
છતાં પણ સુધરી નહિ.

ભાવાર્થ: સુધરવું અને બગડવુ કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે

No comments:

Post a Comment