Monday, 20 March 2017

Koni Patni Sathe Vat Karvi - Funny SMS

તાજેતરમાં જ એક સંસ્થાએ કરેલ સર્વે :

"પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ અટેકના ચાન્સ 80% ઓછા થઈ જાય છે. મન 90% રિલેક્સ રહે છે અને તણાવ 95% ઘટી જાય છે." . . પરંતુ... . .

પત્ની કોની, એ  તારણ માં નથી લખ્યું.... 😜😜😜😜

No comments:

Post a Comment