Saturday, 18 March 2017

Pariksha Ni Beek - Funny SMS

પરીક્ષામાં અસફળતા મળવાની બીક થી આત્મહત્યા કરતા વિદ્યાર્થી મિત્રોને જયારે પણ આવો નબળો વિચાર આવે તો તુરંત રાહુલ ગાંધીને યાદ કરી લેવા,
આ માણસ છેલ્લા પાંચ વર્ષમાં 27 ચૂંટણીઓ હાર્યા પછી EVM ને જવાબદાર ઠેરવે છે,
એ રીતે તમે પણ તમારી પેન ને જવાબદાર ઠેરવી શકો છો....

No comments:

Post a Comment