Thursday, 9 March 2017

Dikro and Dikri SMS

દીકરા ને ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભગવાન કહે છે
"જા તારા પિતા ને મદદ કર"

પરંતુ,

દીકરીને જયારે ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભીની આંખે ભગવાન કહે છે
"જા દીકરી તારા પિતા ને હું મદદ કરીશ."

No comments:

Post a Comment