Friday, 10 March 2017

Gujarati Baiyaro @ Niagra Waterfalls Funny SMS

ગાઈડ:તમારા સૌનું નાયગ્રા ધોધમાં સ્વાગત છે. આ જગતનો સૌથી મોટો ધોધ છે અને અહીં ઉત્પન્ન  થતો અવાજ ૨૦ સુપરસોનિક વિમાન પસાર થાય તો પણ તેમનો અવાજ સંભળાય નહીં .

ધોધ વિશે સમજાવતા સમજાવતા

ગાઈડ:હવે તમે ગુજરાતી  બૈરાઓ થોડીવાર શાંતિ  રાખો તો તમને નાયગ્રા ધોધનો અવાજ સંભળાશે..😋😋😜😜

No comments:

Post a Comment