Saturday, 18 March 2017

Pati Patni ane Khand - Funny SMS

એણે પુછ્યુ ચા મા ખાંડ કેટલી નાખુ??

વ્હાલી તુ એટલી બધી મીઠી છો કે ... બસ તારી આંગળી બોળી દે..

પછી તો શું ઘર માથે લીધુ એણે...!!
#ચા_ગરમ_હતી..
🤣🤣🤣

No comments:

Post a Comment