Thursday, 9 March 2017

Magaj ni format sms

એક વખત ભગવાને એક ભાઈ ની બધી યાદશક્તિ કાઢી નાખી અને પછી પૂછ્યું...
કઈ યાદ છે હવે?? કોઈનું નામ યાદ છે??

પેલા યે એની ઘરવાળી નું નામ કીધું...

ભગવાન હસી પડ્યા...

પેલો કહે... કેમ પ્રભુ શું થયુ??

ભગવાન : ફોર્મેટ કર્યું તોય વાયરસ નો નીકળ્યો....😀😀😀😀😀

No comments:

Post a Comment