વાણિયા કરતા વધારે બુદ્ધિશાળી પટેલ હોય.......
દેસાઇપુરામા વાણિયા એ ૨૦૦ વિઘા જમીન વાવવા રાખી...
હવે વાણિયા ને જમીન વાવતા તો આવડે નઇ......
એટલે , વાણિયએ પટેલ ને બોલાવીને પુછ્યુ " પટેલ જમીન વાવવા રાખવી છે.......
પટેલ : હા .... રાખવી છે. શુ સરત???
વાણિયો : જમીનની ઉપર થાય એ મારુ .....
અને જમીન ની નીચે થાય એ તમારુ...
પટેલ : વાંધો નઇ...
પછી વાવણી વખત પટેલે માંડવી વાવી....
તો ડોડવા જમીન ની નીચે આયા..........
તે બધી મગફલી પટેલ લઇ ગયો...😜😜😜😜😜😜
વાણિયો કે મારો બેટો છેતરી ગયો હો.....😝😝😝
બિજુ વર્ષ આયવુ......
વાણિયા અે પાછુ પટેલ ને પુછ્યુ....
વાણિયો :જમીન વાવવા રાખવી છે ???
પટેલ : હા , રાખવી છે.... શુ સરત??
વાણિયો : જમીનની નીચે થાય ઇ મારુ ...... અને જમીન ની ઉપર થાય ઇ તમારુ......
પટેલ : વાંધો નઇ....
પછી વાવણી વખતે પટેલ બાજરો વાયો..... ડુંડા ઉપર આયા.....
તે બધોય બાજરો પટેલ લઇ ગયા......😜😜😜😜😜
વાણિયો કે મારો બેટો પાછો છેતરિ ગયો.....😝😝😝😝😝😝
ત્રીજુ વર્ષ આયવુ
વાણિયા અે પાછુ પટેલ ને પુછ્યુ.....
વાણિયો : જમીન વાવવા રાખવી છે ???
પટેલ : હા , રાખવી છે...... શુ સરત????
વાણિયો : જમીન નિ ઉપર થાય ઇ મારુ અને જમીનની નીચે થાય ઇ પણ મારુ......
બાકિનુ જે થાય ઇ તમારુ.......
પટેલ : વાંધો નઇ.....
પટેલએ રુપિયા ના સ્ટેમ્પ ઉપર વાણિયા અે કિધુ તુ અે પ્રમાણે લખાણ કરાવી અને વાણિયા ની સહી લિધી.........
વાવણી વખતે પટેલએ મકાઇ વાયવી.........તે ડોડા વચમાં આયા
......તે બધી મકાઈ પટેલ લઇ ગ્યા.......😜😜😜😜😜😜😜😜
વાણિયો કે " પટેલ જેવિ બુદ્ધિશાળી જાત આખિ દુનિયા માં ક્યાય નથી જોઇ......
એ ભલે મારો પટેલ નો ડાયરો ભલે............
એટલે જ તો કહેવાય બાપા
ગરવી તે ગુજરાત મા પટેલ વટ સે તમારો

No comments:
Post a Comment