Saturday, 18 March 2017

Kathiyawadi Maaji ni Golmaal - SMS

એક દાદીમા જૂનાગઢ થી રાજકોટ જતી બસ માં ચડ્યા ...
કંડકટર ને કહ્યું જેતપુર આવે એટલે ઉભી રાખજો ...
કંડકટર વાત વાત માં ભૂલી ગયો ને જેતપુર થી આગળ નીકળી ગઈ બસ ..
માજી: બેટા જેતપુર આવ્યું
કંડકટર: માજી જેતપુર તો ક્યાર નું વયુ ગયું ..
માજી રડવા જેવા થઇ ગયા અને કહ્યું: બસ પાછળ લો હવે કહ્યું તું ને જેતપુર રાખજો ..
માજી ને રળતા જોઈ બધા એ વિનંતી કરી તો બસ પાછળ લીધી ..
જેતપુર પહોંચી કંડકટર બોલ્યો માજી આવી ગયું જેતપુર ઉતરી જાવ ..
માજી એ એક દવા ની ગોળી કાઢી ખાઈ ગયા અને બોલ્યા ..
ડોક્ટરે કહ્યું તું જેતપુર પહોંચી લઇ લે જો દવા .. બાકી મારે તો રાજકોટ જવું છે .. હાકો હવે બસ ..

No comments:

Post a Comment