Wednesday, 24 May 2017

Reason for Wives liking Bahubali

છોકરીઓ/સ્ત્રીઓ ને અમરેન્દ્ર બાહુબલી કેમ વધારે ગમ્યો?🤔

1. એ દેખાવ માં રાજા જેવો હતો એટલે... ? ના

2. એ પરાક્રમી હતો એટલે... ? ના

3. એ રોમાન્ટિક હતો એટલે...? ના

કારણ.........

4. એણે ભરી સભા માં પત્ની ની સાઈડ લઈ ને એકદમ બુલંદ અવાજ માં કીધું.
" માં, તમારી ભૂલ થઈ !"
🙂🙂🙂🙂🙂🙂🙂

99% સ્ત્રીઓ આ ડાયલોગ પત્યા પછી પોતાના પતિઓ તરફ જોતી હતી !

🤣🤣🤣🤣🤣🤣🤣
#જય_માહિષ્મતી !!

No comments:

Post a Comment