Wednesday 8 March 2017

Gujarati Pati Patni SMS

જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને જલસા કરતા હતા. . . 🍹🍪🍦🍨🍧

સાસુ: જમાઇરાજ તમે પાછા ક્યારે જવાના છો? 😡😡

જમાઇ: કેમ? 😡

સાસુ: તમને આવ્યે ઘણા દિવસ થઈ ગયા એટલે પૂછ્યું આતો.. 😂

જમાઇ: તમારી છોકરી તો આવીને છ-છ મહિના રહે છે, અમે તો તેને નથી પૂછતા આવું.. 👩👩

સાસુ: એતો તમારી સાથે પરણીને આવી છે ત્યાં. . 💑

જમાઇ: તો શું હું અહીં ભાગીને આવ્યો છું ..😝👌 😜😂

સાસુ: સારુ તો કપડા ધોવા બેસી જાવ મારી દિકરી તમારે ત્યાં બધુ જ કામ કરે છે😆😆😝

જમાઇ ...👉🏼 🏃🏻🏃🏻🏃🏻...😁😂

No comments:

Post a Comment